લાલગેટ પોલીસે નેહાલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ પઠાણ ની મુસ્લિમ સમાજ માટે ખુબ જ સરનીય કામગીરી
લાલગેટ વિસ્તારની કિશોરી રાંદેરના હવસખોરનો શિકાર બની, ગુનો નોંધાયો રાંદેરના યવકે બદકામ કર્યું અને પરિવારને • ધમકાવ્યો હતો સુરત, તા.૯ લાલગેટ વિસ્તારમાં રહેતા એક 1 પરિવારની ૧૪ વર્ષીય કિશોરી સાથે 1 રાંદેરના પરણિત યુવકે બદકામ કરતા – લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 1 નોંધાઈ હતી. આ કેસની વિગત એવી 1 છે કે, લાલગેટ વિસ્તારમાં એક પરિવાર રહે છે. રાંદેર વિસ્તારમાં રહેતો નેહાલ ગામનો યુવક લાલગેટ વિસ્તારમાં રહેતા ઓળખીતા પરિવારને મળવા આવતો હતો. દોઢ અગાઉ નેહાલે પરિવારની વર્ષીય કિશોરી સાથે બદકામ કર્યું હતું. આ અંગે કિશોરીએ તેની માતા અને પરિવારને જાણ કરી હતી. ભોગબનનાર પરિવારે નેહાલ સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. દરમિયાન લાલગેટ પોલીસે નેહાલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ પઠાણે જણાવ્યુ હતું.