અખિલ ભારતીય મારવાડી યુવા મંચ સુરત પોલીસ વિભાગ, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત (IPS) શ્રી કિશોર બિંદલ ભાજપ મહામંત્રી, મારવાડી સમાજના આગેવાન, (ACP) Z.R દેસાઈ, અલથાણ (PI) શ્રી ભ્રમભાત સર અને નો ડ્રગ્સ સુરત ટીમ દ્વારા શ્યામ મંદિર ખાતે સાયક્લોથોન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો વહેલી સવારે એકઠા થયા હતા જેથી તેઓને ડ્રગ્સ વિશે શિક્ષિત કરવા અને જાગૃત કરવામાં આવે.