સુરતના મુસ્લિમ યુવક કર્યું સરાહનીય કાર્ય
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ મીઠાઈવાલા સર્કલ પાસે મુસ્લિમ સમાજના યુવક અનસ મલેગ ને વિવો કંપનીનો સ્માર્ટફોન જેની કિંમત રૂપિયા 25000 ની આસપાસ હોઈ શકે છે તે ફોન જાહેર રસ્તા ઉપર પડેલો મળતા મુસ્લિમ સમાજના ઈમાનદાર અને પ્રમાણિક યુવાન અનસ મલેકે આ ફોન ઉપાડી મોબાઇલ ફોન પર ફોનના માલિકનો ફોન આવતા ફોનના માલિકને મોબાઇલ ફોન લેવા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બોલાવી, સલાબતપૂરા પોલીસ કર્મચારીની હાજરીમાં ઈમાનદાર અને પ્રમાણિકતાથી નિસ્વાર્થ પણે મોબાઈલ ફોનના માલિકને મોબાઈલ પરત કરેલ હતું.